એંટ્રી ફી : 1800/- પ્રતિ ટીમ.
દરેક ટીમમાં માત્ર 8 ખેલાડીઓ જ રમશે.
દરેક મેચ 8 ઓવર ની હશે.
એક ખેલાડી માત્ર ૧ ઓવર બોલિંગ કરી શકશે.
અમ્પાયર અને આયોજકો નો નિર્ણય અંતિમ રહેશે.
વિજેતા ટીમ ને ટ્રોફી સાથે 5000/- રોકડા ઈનામ.
રનરઅપ ટીમ ને ટ્રોફી સાથે 1800/- રોકડા ઈનામ.
મર્યાદિત ટીમ જ લેવામાં આવશે.
જો કોઈપણ કારણસર મેચ રદ થશે તો નવી તારીખ જાહેર કરવામાં આવશે.
જો કોઈ ખેલાડી ગુસ્સો કે ઉત્સાહમાં બેટ, નેટ અથવા ગ્રાઉન્ડનું નુક્સાન કરશે તો તેની જવાબદારી તે ટીમની રહેશે. અને તે ટીમ ડિસક્વોલિફાઈ પણ થઇ શકે છે.(*🔴તેનો નિર્ણય આયોજકો દ્વારા લેવામાં આવશે*)
બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ગુટકા અથવા સ્મોકિંગ કરવાની કડક મનાઈ છે, કૃપા કરીને સહકાર આપો.
દરેક ખેલાડી ફક્ત એક જ ટીમ તરફથી રમી શકશે . જો તે બીજી ટીમ માટે રમે તો તે ટીમને પણ ડિસક્વોલિફાઈ કરવામાં આવશે.
જે પણ ટીમ નો જયારે પણ મેચ હશે ત્યારે જ રમવું પડશે.( મેચ ના ટાઈમ એડજેસ્ટમેન્ટ બાબતે એ કોઈ પણ ટીમો એ ફોન કરવા નહીં. )
ઉપર્યુક્ત નિયમો નું કોઈ પાલન કરશે નહીં તો તે ટીમ ને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે.
તમામ રાઉન્ડ નોકઆઉટ મુકાબલા હશે.
પાવરપ્લે 2 ઓવર નો રહશે.
પવરપ્લે માં 2 જ ખેલાડી બાઉન્ડરી પર રહી શકશે
પાવરપ્લે પછી બાઉન્ડરી લાઈન પર મેક્સિમમ 4 ખેલાડી રહી શકશે.
સ્પીડ ગન ઉપલબ્ધ હશે — જો બોલની સ્પીડ નિર્ધારિત મર્યાદા કરતા વધારે હશે તો તે નો બોલ ગણાશે.
અમ્પાયરનો નિર્ણય અંતિમ ગણાશે અને તમામ ખેલાડીઓએ તેનો આદર કરવો ફરજિયાત છે
વાઇડ અને નો બોલ માટે એક્સ્ટ્રા રન મળશે.
ટીમોએ નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ખેલાડીઓ સાથે હાજર રહેવું ફરજિયાત છે.
દરેક ટીમોએ સમયસર હાજર રહેવું પડશે-વિલંબના કેસમાં નિર્ણય આયોજકો દ્વારા લેવામાં આવશે.
જો બોલ બોક્સ ની બાર જશે તો તે બોલ ને ડેડ બોલ ગણવામાં આવશે.
જો બોલ પીચ ની બાર જશે તો તે બોલ ને ડેડ બોલ ગણવામાં આવશે.
ઓવેરથ્રો માં બાઉન્ડરી માન્ય ગણવામાં આવશે નહીં.
જો કોઈ ટીમ વોલ્ક-આઉટ કરશે તો તેમ ને કોઈ પણ જાત નું પેમેન્ટ રિફંડ આપવામાં આવશે નહી.